શોધખોળ કરો
Kutchના અંજારમાં કેટલી તિવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો, જુઓ વીડિયો
બાર કલાકમાં બે વાર કચ્છની (Kutch) ધરા ધ્રૂજી હતી. બપોરે 12 વાગ્યાને 22 મિનિટે અંજારમાં (Anjar) ત્રણની તિવ્રતાનો ભૂકંપનો (earthquake) આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અંજારથી ત્રેવીસ કિલો મીટર દૂર નોંધાયું હતું.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















