શોધખોળ કરો
કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, એક કલાકમાં ત્રણ હળવા આંચકાથી લોકોમાં ફફડાટ
કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજ મંગળવારે વહેલી સવારે કચ્છમા હળવા ભૂકંપનાં ત્રણ આંચકા અનુભવાયા હતા. સવારે 04.47 વાગ્યે રિકટલ સ્કેલ 3.4ની તીવ્રતા, 05.05 વાગ્યે 3.4 તીવ્રતા અને 5.48 વાગ્યે 1.5 ની તીવ્રતાનાં ત્રણ હળવા આંચકા નોંધાતા હતા.. માત્ર એક કલાકનાં સમયમા ત્રણ આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો.
ગુજરાત
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
આગળ જુઓ

















