શોધખોળ કરો
મોડાસામાં બે બાળકોને ગળેફાંસો આપ્યો, બાદમાં દંપત્તિએ પણ જીવન ટૂંકાવ્યું, જુઓ વીડિયો
અરવલ્લીના મોડાસા તાલુકાના ગાજણ ગામે રહેતા કાળુસિંહ પરમાર તેમજ તેની પત્ની અને બે બાળકો ગાજણ ગામની સીમમાં એક ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. એક જ પરિવારના ચાર સભ્યોના એક સાથે મોતની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. સમગ્ર મામલે મોડાસા ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.
ગુજરાત
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
આગળ જુઓ


















