શોધખોળ કરો
પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાતા ડાંગમાં ભાજપ થયું વધુ મજબૂત, જુઓ વીડિયો
ડાંગનાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાયા હતા. મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલની હાજરીમાં આહવા ખાતે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવીતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાથી ટિકિટ માંગી હતી પરંતુ મંગળ ગાવિતને ટિકિટ આપી નહી પરંતુ પાર્ટીમાં ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી પરંતુ પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
આગળ જુઓ


















