શોધખોળ કરો
Giga Bhammar : ગીગા ભમ્મરે હવે SC સામે ઝેર ઓકતો વીડિયો વાયરલ, જુઓ શું કર્યો બફાટ
Giga Bhammar : ચારણ ગઢવી સમાજના અપમાન બાદ ગીગા ભમ્મરે અનુસૂચિત જાતિ વિરુદ્ધમાં ઝેર ઓક્યું છે. SC સમાજ વિરુદ્ધ ભાષણમાં બોલતા હોવાનો વિડીયો થયો વાઇરલ. ગેર બંધારણીય - વાંધા જનક શબ્દ બોલી SC સમાજનું અપમાન કર્યું, ખોટી એટ્રોસિટી કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પી ને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજુઆત કરાઈ.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ




















