શોધખોળ કરો
રાજ્યમાં મગફળીના ઉત્પાદનના આંકડા થયા જાહેર, ક્યાં સૌથી વધુ ઉત્પાદનનો છે અંદાજ?
મગફળીના ઉત્પાદનના આંકડા જાહેર થયા છે.જેમાં આ વર્ષે 33.44 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મગફળીનું મબલક ઉત્પાદન થશે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ઉત્પાદન થવાનો અંદાજ છે.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
આગળ જુઓ




















