શોધખોળ કરો

Gujarat Govt circular violated : સરકારી પરિપત્રનો ઉલાળિયો, ભરબપોરે શ્રમિકો પાસે કરાવાઈ કાળી મજૂરી

મુખ્યમંત્રીના પરિપત્રનો પાટનગર ગાંધીનગરમાં જ સત્યનાશ વળ્યો. ધોમધખતા તાપમાં શ્રમિકો પાસે કામ ન લેવાની સંવેદના માત્ર કાગળ પર જોવા મળી. જુના સચિવાલયમાં શ્રમિકો ધોમધખતા તાપમાં કામ કરતા જોવા મળ્યા. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગની સીધી દેખરેખ હેઠળ ચાલે છે કામ. જુના સચિવાલયના રિ ડેવલપમેન્ટ ના કામમાં શ્રમયુકતના પરિપત્રનો ભંગ 

જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે ભર બપોરે કામ કરતા જોવા મળ્યા શ્રમિકો. મહાપ્રભુજી બેઠકથી ઠેબા બાયપાસ નજીક નિર્માણાધીન સાઈટ પર નિયમોનો ભંગ. શ્રમિકો પાસે ધોમધખતા તાપમાં મજૂરી કામ કરાવવામાં આવતું હતું.  એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ સાઈટ પર સુપરવાઈઝરે તાત્કાલિક કામ બંધ કરાવાયું. 

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સરકારી પરિપત્રનો સરેઆમ ઉલાળીયો જોવા મળ્યો. 42 ડિગ્રી તાપમાનમાં નાવલી નદી પર રિવરફ્રંટની કામગીરી ચાલી રહી છે. અને 50થી વધુ મજૂરો આકરા તાપમાં કામ કરતા પડ્યા નજરે પડ્યા. 
 
આણંદના ઉમરેઠમાં ભરબપોરે શ્રમિકો પાસે કરાવાઈ કાળી મજૂરી. GUDC તરફથી પાંચ લાખ લીટર પાણીની ટાંકીના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. પણ બપોરના ત્રણ વાગ્યે અંગ દઝાડતી ગરમીમાં કામદારો કામ કરતા કેમેરામાં કેદ થયા. 

ગુજરાત વિડિઓઝ

Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ

રેશન કાર્ડ એલર્ટ: 31 જુલાઈ છેલ્લી તારીખ, મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો આ કામ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget