શોધખોળ કરો
રાજ્યના કયા કયા જિલ્લામાં આજે અને આવતીકાલ માટે કરાઈ સામાન્ય વરસાદની આગાહી?
રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદ(rain)ની આગાહી કરવામાં આવી છે.આ જિલ્લાઓમાં દાહોદ(Dahod), મહિસાગર(Mahisagar), ગીર સોમનાથ, પોરબંદરનો સમાવેશ થાય છે. 31મી મેથી કેરળમાં ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે.
ગુજરાત
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
આગળ જુઓ


















