Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહી
ગુજરાતના ખેડૂતો પર વધુ એક વખત માવઠાનું સંકટ ઘેરાઈ ગયું છે..આગામી ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળશે..કમોસમી વરસાદની આગાહીને પગલે લગ્ન કરવા વાળા લોકોની ચિંતાઓ પણ વધી ગઈ છે.. ચોથી ફેબ્રુઆરીએ વરસાદની શક્યતાઓ 55 ટકા છે... ગુજરાતના ખેડૂતો પર વધુ એક વખત માવઠાનું સંકટ ઘેરાઈ ગયું છે..આગામી ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળશે..કમોસમી વરસાદની આગાહીને પગલે લગ્ન કરવા વાળા લોકોની ચિંતાઓ પણ વધી ગઈ છે.. ચોથી ફેબ્રુઆરીએ વરસાદની શક્યતાઓ 55 ટકા છે...



















