શોધખોળ કરો

Gujarat Rain Updates| સવારના 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

Gujarat Rain Data: રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમને કારણે આ ભારે વરસાદ થશે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દહેગામમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ વરસાદ

ગુજરાત વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

અમેરિકી ચૂંટણીમાં એસ્ટ્રોનોટે અવકાસમાંથી કર્યું મતદાન, જાણો ધરતીથી 400 કિમી દૂરથી કેવી રીતે નાખ્યો વોટ

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે

પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા

Embed widget