શોધખોળ કરો
ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતા, જુઓ વીડિયો
ભરૂચ (Bharuch)જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ધોધમાર વરસાદ(HeavyRain) ખાબક્યો છે. જંબુસર તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. અચનાક વરસાદ પડતાં જંબુસર તાલુકાના ખેડૂતો(Farmer)માં ચિંતાનું મોઝુ ફરી વળ્યું છે. પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાક(Crop)ને ભારે નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















