શોધખોળ કરો

Somnath Rain | હવે સોમનાથમાં વરસાદી તારાજી, 100 જેટલા ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી

 સતત બીજા દિવસે આજે પણ મેઘરાજા ની મહેર થાવત રહેતા સમગ્ર વેરાવળ સુત્રાપાડા તાલુકામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જેમાં વેરાવળના હાર્દ સમા સટ્ટા બજાર. સુભાષ રોડ. તપેશ્વર રોડ. ગાંધીરોડ. સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા. સતત ત્રીજા દિવસે પણ વેરાવળ ના નાવદ્રા. સોનારીયા. ઇન્દ્રોઈ. સહીત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી મેધારાજાની ધમાકેદાર બેટિંગ.

વેરાવળની સિદ્ધાર્થ સોસાયટી માં પાણી ભરાયાં... વેરાવળ માં વધુ 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયાં... દેવકા નદીના પાણી સોસાયટી માં ભરાયાં.. નદીના પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા... વેરાવળના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા... શહેરના આરતી એપાર્ટમેન્ટ રોડ, નટવર થી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ... હાઉસિંગ સોસાયટી, સલાટ સોસાયટી વિસ્તારોમાં પણ રસ્તા ઓ પર પાણી ભરાયાં...

ગુજરાત વિડિઓઝ

Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 

તેલ સંકટમાં શ્રીલંકા, માલદીવ, નેપાળની મદદ.... ભારતની પ્રસંશા સાંભળી અકળાયા PAK એક્સપર્ટ, શાહબાઝ સરકારને કહ્યું તમે કેમ નથી...

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન

PM Modi Gujarat Visit Live: PM મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનશે

ABP Premium

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત

Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ

1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો

Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર

Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ

Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા

PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ

Embed widget