શોધખોળ કરો
રાજકોટ GIDCના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર પરમાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
રાજકોટ જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર હિતેન્દ્ર પરમાર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો એસીબીમાં નોંધાયો હતો. એસીબીની તપાસમાં તેમની પાસે 35.37 ટકા અપ્રમાણસર મિલ્કત હોવાનો ખુલાસો થયો હતો. GIDC રાજકોટના કલાસ વન અધિકારી હિતેન્દ્ર પરમારની એક કરોડ કરતા વધુ અપ્રમાણસરની મિલકત મળી આવી હતી. એસીબીના એસીપી એ.પી જાડેજા પોતે ફરિયાદી બન્યા હતા.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















