શોધખોળ કરો
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી, આ વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સરક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળશે ત્યારે ગુજરાત વિજ્ઞાન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવશે તેમજ સાબરકાંઠા બનાસકાંઠા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે અને પવનની ગતિ પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















