શોધખોળ કરો
રાજ્યમાં કડકડતી ઠંડીમાં થશે વધારો, જાણો હવામાન વિભાગે શું કરી છે મોટી આગાહી ? જુઓ વીડિયો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે લોકોએ હજુ પણ વધુ ઠંડી સહન કરવી પડશે. રાજ્યમાં આગામી દિવસોમાં કેવી ઠંડી પડશે, તે અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ દરમ્યાન તાપમાનમાં વધુ ઘટાડો નોંઘાશે. તાપમાનમાં હજી 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે.
ગુજરાત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
આગળ જુઓ


















