શોધખોળ કરો
રાજ્યભરમાં કોરોનાનો રાફળો ફાટ્યો, 45 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન શરૂ,જુઓ વીડિયો
ગુજરાત(Gujarat) રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં 2410 પોઝિટીવ કેસ નોંધાયા હતા.ગુરુવારે કોરોનાથી કુલ 9 દર્દીઓના મોત થયા હતા આ સાથે જ કુલ મૃત્યુઆંક 4528 પર પહોંચી ગયો છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















