શોધખોળ કરો
જુનાગઢ: મેંદરડાના અરણિયાળા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જુનાગઢના મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘણા સમયથી આ ગામમાં દીપડાની રંજાડ હોઇ ત્યારે વનવિભાગે રાખેલા પાંજરામાં દીપડો કેદ થયો હતો. અગાઉ આ ગામમાં બે વાછરડા ના મારણ કરેલા હતા.
ગુજરાત
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ



















