શોધખોળ કરો
Junagadh: માંગરોળમાં ભાજપના ઉમેદવારોએ ઉડાવ્યા રૂપિયા, જુઓ વીડિયો
જૂનાગઢના માંગરોળમાં ભાજપનાં ઉમેદવારોએ પેસા ઉડાવ્યા હતા. ઢોલ નગારા વગાડી ફોર્મ ભરવા ગયા હતા. તે દરમિયાન ઉમેદવારોએ ઢોલી પર રૂપિયા ઉડાવ્યા હતા અને આચારસંહિતાનો ભંગ કર્યો હતો.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















