શોધખોળ કરો
જૂનાગઢઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીની મિલકત થઈ જપ્ત, શું છે કારણ?
જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની જીપ અને બસ જપ્ત કરવામાં આવી છે. શિક્ષકને પગાર ન અપાતા મૃતક શિક્ષકના પત્નીએ કોર્ટની લડાઈ લડી હતી. જેના અંતર્ગત પગાર ચુકત ન થતા કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ
















