શોધખોળ કરો
જૂનાગઢ: મૂવમેન્ટનો અભ્યાસ કરવા દીપડાને રેડિયો કોલર લગાવશે
જૂનાગઢ: જૂનાગઢ વન વિભાગ દ્વારા દીપડાને પણ હવે રેડિયો કોલર લગાવશે. પ્રથમ 5 દીપડાને રેડિયો કોલર લગાવી પ્રયોગ કરાશે. દીપડાની હુમલાની ઘટનામાં વધારો થતા માનવ વસ્તિની આસપાસ ના વિસ્તારોમાં જ્યાં દીપડાનું માનવ સાથે વધુ ઘર્ષણ અને એટેક કર્યા હોય એવા વિસ્તારમાં વસતા દીપડા ઓ ને રેડિયો કોલર લગાવાશે. અને પ્રયોગ કરાશે.
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















