શોધખોળ કરો

Junagadh | જૂનાગઢમાં એસટી બસના ડ્રાઈવરને માર્યો માર,  ચારેય લોકો નશામાં હોવાનો કંડક્ટરનો આરોપ

જૂનાગઢમાં એસટી બસના ડ્રાઈવર પર હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ડ્રાઈવર અને કંડક્ટરના આરોપ મુજબ, હુમલો કરનારાઓમાં એક વ્યક્તિ પોલીસ કર્મીના સંબંધી હોવાનું કહેવાઈ રહ્યું છે.

માહિતી અનુસાર, ગાંધીનગરથી સોમનાથ જતી એસટી બસ વડાલ પુલ પાસે પહોંચી હતી ત્યારે એક કાર બસની આગળ આડી ઊભી રાખવામાં આવી હતી. આ બાદ બસ રોકાવી ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી સુધી મામલો પહોંચ્યો હતો. કંડક્ટરના જણાવ્યા મુજબ, કારમાં સવાર ચારેય લોકો નશાની હાલતમાં હતા અને તેમણે બસ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. હુમલામાં બસના ડ્રાઈવરને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, ઈજાગ્રસ્ત ડ્રાઈવરે આરોપ લગાવ્યો છે કે પોલીસ તેમની ફરિયાદ લઈ રહી નથી. ઘટનાને લઈને એસટી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

ગુજરાત વિડિઓઝ

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Embed widget