શોધખોળ કરો
જૂનાગઢઃ નિવૃત્ત શિક્ષક પર તીક્ષ્ણ હથિયાર વડે કરાયો જીવલેણ હુમલો,પોલીસ તપાસ શરૂ
જૂનાગઢના કેશોદમાં નિવૃત્ત શિક્ષકને છરીના ઘા મારીને ઈજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બે અજાણ્યા શખ્સોએ વહેલી સવારે ઘરમાં ઘુસીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો છે. હાલ તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















