શોધખોળ કરો
Kheda Ghee Sample | ખેડામાં દોઢ મહિના પહેલા લેવાયેલા ઘીના નમૂના ફેલ, ઘીનો જથ્થો સગેવગે કરાયો
Kheda Ghee Sample |દોઢ માસ પહેલા સલુંણમાંથી બોગસ ઘી પકડાવવાનો મામલો. ફૂડ વિભાગે લીધેલ ચાર સેમ્પલનો રિપોર્ટ આવ્યો નેગેટિવ. ચાર પૈકી બે અખાદ્ય સહિત નો જથ્થાનો રિપોર્ટ ફેલ. રીપોર્ટ આવતા જ સલુંણ ફેકટરીમાંથી જથ્થો સગેવગે થયાનો સૂત્રોએ દાવો કર્યો છે. બપોર દરિમયાન માફિયાઓએ જથ્થો કર્યો સગેવગે. ઠાસરા તાલુકાના કેટલાક મોટા માથાનું હતું નામ. મોટા માથા પાછળ કેટલાક રાજકીય નેતાઓનો હાથ.
ગુજરાત
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
આગળ જુઓ

















