શોધખોળ કરો

Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના સમયે બોરવેલમાં પડેલી 18 વર્ષિય યુવતી ઇન્દિરાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થાનિક સહિત ફાયર બ્રિગેડની ટીમ અને NDRFની ટીમ સતત યુવતીને બચાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવતીને શ્વાસ લેવામાં તકલીફ ન પડે માટે ઓક્સિજન પાઇપ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યો છે.  યુવતીનો અવાજ સોમવારે સુધી આવતો હતો પરંતુ હાલ તેના અવાજ બંધ થઇ જતાં પરિવારની ચિંતા વધી છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે. તેમની જિંદગીને લઇને પણ ચિંતા વધી રહી છે.  યુવતીની મુવમેન્ટ તપાસવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. એક બાજુ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે તો બીજી તરફ પ્રાર્થનાનો દૌર પણ ચાલી રહ્યો છે.

આ સમગ્ર મામલે જ્યારે   કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પાસે જાણકારી મેળવવામાં આવી હતી.  મણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે.યુવતીને સહી સલામત બહાર કાઢી શકાય માટે સાવધાનીથી ઓપરેશન થવા જઇ રહ્યું છે.   

ગુજરાત વિડિઓઝ

RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ

SBI માં 5 વર્ષ માટે ₹4,00,000 ની FD કરાવવી છે? જાણો મેચ્યોરિટી પર તમને કુલ કેટલા રૂપિયા મળશે

પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!

આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી

ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 

Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 

Embed widget