શોધખોળ કરો
જૂનાગઢઃ માતા પાસે સૂતેલા બાળકને ખેંચીને લઈ ગયો દીપડો, બાળકનું મોત
જૂનાગઢમાં ફરી એક વાર દીપડાએ હુમલો કરતા પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. વંથલી પાસેના ગામમાં બાળક માતા પાસે સુઈ રહ્યું હતું જે દરમિયાન દીપડો આ બાળકને ખેંચીને લઈ ગયો હતો.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ



















