શોધખોળ કરો
ગીર સોમનાથમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો, જુઓ વીડિયો
ગીર સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસથી આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો હતો. નવા ઉગલા ગામે માતા પિતાની નજર સામે જ દીપડો તેના 4 વર્ષના બાળકને જડબામાં ભરાવી નાસી છૂટ્યો હતો જેમાં બાળકનું મોત થયું હતું. વન વીભાગે 7 જેટલા પાંજરા મુકી દીપડાને પાંજરે પૂર્યો હતો.
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















