શોધખોળ કરો
દ્વારકા જગત મંદિર પર પડી વીજળી, ધ્વજાના સ્તંભને થયું નુકસાન, જુઓ વિડીયો
દ્વારકા (Dwarka) જગત મંદિર (Jagat temple) પર વીજળી (Lightning strikes) પડી હતી. વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વીજળી પડવાના કારણે ધ્વજાના (Flags) સ્તંભને પણ નુકસાન થયું છે. દ્વારકા પરનું સંકટ ભગવાને ટાળી દીધું હોવાની સોશલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. અન્ય કોઈ મોટી હાનિ ન થઈ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે નિકોલ વિસ્તારમાં પુસ્તક વિત્તરણ કર્યું હતું.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















