શોધખોળ કરો
દ્વારકાના જગતમંદિર પર પડી વીજળી, ધ્વજાના દંડને થયું સામાન્ય નુકસાન,જુઓ વીડિયો
દ્વારકાના જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા ધ્વજા અને દંડને નુકસાન થયું છે. સરકારે પણ દ્વારકા મંદિર પર વીજળી પડવાની પુષ્ટી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે કલેક્ટર સાથે વાત કરી છે.
ગુજરાત
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ



















