શોધખોળ કરો
ગાંધીનગરમાં LRD ઉમેદવારનું વિરોધ પ્રદર્શન, ટીંગાટોળી બાદ પોલીસે કરી અટકાયત
ગાંધીનગરમાં એલઆરડી પુરુષોના ઉમેદવારનું સતત 22મા દિવસે આંદોલન યથાવત છે. પ્રદર્શન કરી રહેલા યુવાઓની અટકાયત કરી પોલીસ દરરોજ પોલીસ સ્ટેશન લઇ જાય છે. એલઆરડી પુરુષ ઉમેદવારો એલઆરડીમાં જગ્યા વધારવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોએ ચીમકી આપી હતી કે તેઓની માંગ ના સ્વીકારવામાં આવે ત્યાં સુધીમાં આંદોલન ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
આગળ જુઓ


















