શોધખોળ કરો
કોરોના પર અંકુશ મેળવવા માટે અત્યાર સુધીમાં રૂપાણી સરકારે ક્યા મોટા નિર્ણયો લીધા?
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ પર અંકુશ મેળવવા અત્યાર સુધી અનેક મોટા નિર્ણયો લીધા છે. આઠ મહાનગરોમાં સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવ્યા તો સુરત, અમદાવાદ અને વડોદરામાં શનિ અને રવિવારે મોલ મલ્ટીપ્લેક્સ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તો અમદાવાદ અને સુરતમાં સિટીબસ અને BRTS બંધ સેવા બંધ કરાઈ છે. સાથે જ સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં બાગીચા, પ્રાણીસંગ્રહાલય બંધ કરાયા
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ

















