Makar Sankranti 2025: કાઈપો છે...જુઓ મકરસંક્રાતિના અપડેટ્સ એબીપી અસ્મિતા પર Watch Video
Makar Sankranti 2025: કાઈપો છે...જુઓ મકરસંક્રાતિના અપડેટ્સ એબીપી અસ્મિતા પર Watch Video
આજે વહેલી સવારથી રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે... ઉત્તરાયણ નિમિત્તે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું છે... પંતગબાજો વહેલી સવારથી જ ધાબા પર છે... આ સાથે જ હવામાન વિભાગે પણ પંતગબાજોને સારા સમાચાર આપ્યા છે.. અમદાવાદની પોળમાં પણ પતંગબાજોએ બુમ પડાવી દીધી છે.. પોળમાં ઉત્તરાયણ કરવા માટે વિદેશથી લોકો આવે છે અને ધાબાઓ ભાડે રાખે છે..