શોધખોળ કરો

Rajendrasinh Rathva Statement : છોટાઉદેપુરમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ |

છોટા ઉદેપુરમાં સરપંચ સંમેલન યોજાયુ. જેમાં ક્વાંટ, પાવી જેતપુર અને છોટા ઉદેપુર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.  સરપંચ સંમેલનમાં ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સગર્ભાઓને જોળીમાં નાંખીને લઈ જવાના વીડિયો બનાવવાની હોડ જામી હોવાની વાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી જોળીમાં નાંખીને લઈ જવાના વીડિયો બનાવવામાં આવે છે તે સારૂ નથી. ખેતરોમાં રહેતા હોય તો તેઓને થોડુ તો ચાલવુ જ પડે. જે લોકો આવા વીડિયો બનાવે છે તે લોકો 108 એમ્બ્યુલન્સના વીડિયો બનાવતા નથી. દરેક જગ્યાએ રસ્તાઓ બની ગયા છે.. નસવાડી અને ક્વાંટ તાલુકામાં છેલ્લા 20 દિવસમાં ત્રણ સગર્ભાને જોળીમાં નાંખીને લાવવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યા છે.. ત્યારે ધારાસભ્ય સાહેબ રસ્તો બનાવી આપવાની જગ્યાએ વીડિયો બનાવવામાં આવે તેને ખોટુ ગણાવી રહ્યા છે..  

ગુજરાત વિડિઓઝ

Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય

કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO

ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?

માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ

Embed widget