શોધખોળ કરો
Narmada: ડેડિયાપાડામાં BJPના ઉમેદવારે રેલી કાઢી, લોકોએ નથી પહેર્યા માસ્ક
નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં તો ભાજપના કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે નીકળ્યા કે પછી કોરોનાને આમંત્રણ આપવા માટે નીકળ્યા. ડેડીયાપાડામાં નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. સવાલ એ થાય છે કે સામાન્ય લોકો સામે દંડનીય કાર્યવાહી કરતી પોલીસ અહી કોઇ કાર્યવાહી કેમ કરી રહી નથી.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
આગળ જુઓ




















