શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવા મુદ્દે વિધાનસભામાં નીતિન પટેલે શું કહ્યું ? જુઓ વીડિયો
પેટ્રોલ-ડીઝલ (petrol-Diesel)ને GSTના દાયરામાં લાવવા મુદ્દો વિધાનસભાગૃહમાં ઉઠ્યો હતો. આ મદ્દને સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, GSTનો બેઝિક કાયદો એવો છે કે આવક ના 50 ટકા રાજ્ય ને તો 50 ટકા કેન્દ્ર ને જાય છે. પેટ્રોલ-ડીઝલ ની હાલ ની આવક રાજ્યની છે જેમાંથી કેન્દ્ર ને કશું આપવાનું નથી. GSTમાં પેટ્રોલ-ડીઝલ લાવવામાં આવે તો 50 ટકા ટેક્સ કેન્દ્ર લઈ જાય. કોંગ્રેસ શાસિત ના રાજ્યો પણ સંમતિ આપતા નથી
ગુજરાત
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
આગળ જુઓ


















