શોધખોળ કરો
મોહન ડેલકર આત્મહત્યા કેસમાં પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્દ બાલદેવીમાં આક્રોશ, જુઓ વીડિયો
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ફોટોના દહનના આ દ્રશ્યો દાદરાનગર હવેલીના બાલદેવીના છે. પ્રશાસક અને પ્રશાસનિક અધિકારીઓ પર અત્યાચારના ગંભીર આરોપ લગાવી આત્મહત્યા કરનારા સાંસદ મોહન ડેલકરના સમર્થકોનો આ આક્રોશ પ્રફુલ્લ પટેલ સહિત એ લોકો સામે સખ્ત કાર્યવાહીની માંગ માટે છે. જેમના નામ મોહન ડેલકરને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાના આરોપસર મહારાષ્ટ્ર પોલીસે નોંધેલી FIRમાં સામેલ છે
ગુજરાત
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
આગળ જુઓ
















