શોધખોળ કરો
પાર્ટી પ્લોટમાં ગરબા કેમ નહીં?
પાર્ટી પ્લોટમાં નવરાત્રીમાં ગરબાની મંજૂરી ના મળતા કેટલાક સિંગર નારાજગી જોવા મળી રહી છે. પાર્ટી પ્લોટમાં લગ્ન થાય તો ગરબા કેમ નહીં તેવા સવાલ ઉઠાવી રહ્યા છે. કલાકારોની રોજગારીને લઇને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગુજરાત સરકારે શેરી, સોસાયટીઓમાં ગરબા રમવાની મંજૂરી આપી છે. નવરાત્રી પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી છે.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















