શોધખોળ કરો
સાબરકાંઠામાં ટેસ્ટિંગ માટે લોકો બન્યા જાગૃત, દૈનિક કેટલા રેપીડ અને RT-PCR ટેસ્ટ થાય છે, જુઓ વીડિયો
સાબરકાંઠા(Sabarkantha) જિલ્લામાં ટેસ્ટિંગ(testing) માટે લોકો જાગૃત બન્યા છે. અહીંની અર્બન સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે લોકોની લાઈન લાગી છે.અહીં દૈનિક 80થી વધુ રેપીડ ટેસ્ટ અને 125થી વધુ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















