શોધખોળ કરો
કોણ બનશે નગરસેવકઃ ધ્રાંગધ્રા નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કઇ રહ્યા છે સામનો?
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણી પણ યોજવા જઈ રહી છે. મુખ્ય માર્ગો પરથી પસાર થતા સ્વચ્છ લાગતું ધ્રાંગધ્રા શહેર અંદરના વિસ્તારોમાં ગંદકીથી પીડાય છે. પ્રાથમિક સુવિધા અને પાલિકાની કામગીરી વિશે ધ્રાંગધ્રાવાસીઓના વિચારો જાણવા abp અસ્મિતાની ટીમે લોકો સાથે વાત કરી હતી. લોકોના કહેવા પ્રમાણે અનેક વિસ્તારમાં હજુ પીવાની સમસ્યા છે. ઉપરાંત કેટલાક વિસ્તારમાં રોડ પણ સારા નથી.
ગુજરાત
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
આગળ જુઓ




















