શોધખોળ કરો
કોણ બનશે નગરસેવકઃ લીંબડી નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
લીંબડી નગરપાલિકાની ચૂંટણી પહેલા શહેરની જનતા સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યું કે મોટાભાગના રોડ- રસ્તા સારા છે પરંતુ કેટલાક વિસ્તારના રોડ તૂટેલા છે. લીંબડી શહેરમાં સફાઈનો અભાવ છે અને પીવાના પાણીની સમસ્યા છે
ગુજરાત
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
આગળ જુઓ


















