શોધખોળ કરો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે HCમાં પિટીશન, સાબરમતીની ચાલીના લોકોએ શું કરી ફરિયાદ?
બુલેટ ટ્રેન(bullet train) અંગે હાઈકોર્ટમાં સાબરમતી(Sabarmati)ની જેપીની ચાલી(JP Chali)માં 350થી વધુ મકાન, ઝૂપડા તોડી નખાતા પીટિશન કરાઈ છે. વૈકલ્પિક વ્યવસ્થા વિના જ લોકોને ઘર વિહોણા કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.પુનઃવસનની વ્યવસ્થા કરી આપવા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















