શોધખોળ કરો

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદી સાણંદ પહોંચ્યા હતા. તેમણે કેઈન્સ સેમિકોન પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. પ્લાન્ટમાં રોજ અંદાજે 60 લાખ ચિપનું ઉત્પાદન થશે. પ્લાન્ટ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ તરીકે કાર્ય કરશે. સેમિકન્ડક્ટર ચિપનું અત્યાધુનિક ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે.

સાણંદમાં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દરેક સેક્ટરમાં સુરક્ષિત પ્લેટફોર્મ મળ્યુ છે. દેશમાં 400 યુનિ. અને સ્ટાર્ટઅપને એક્સેસ અપાયા છે. ઈન્ડસ્ટ્રી એસ્ટીમેન્ટ અનુસાર સેમિકન્ડક્ટર માર્કેટ 4.5 લાખ કરોડનું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ખૂબ મોટી સંભાવના છે. સેમિકન્ડક્ટર ચીપ વધુમાં વધુ ભારતમાં જ બનાવાશે. એક સુરક્ષિત સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરાશે. મિનરલની રિલાયકલિંગ માટે 1500 કરોડની સ્કીમ છે. દેશમાં ક્રિટિકલ મિનરલ માટે રાષ્ટ્રીય ભંડારનો પ્રયાસ છે. ક્રિટિકલ મિનરલ માટે મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. આવનારા દશકોમાં ભારતની લીડરશીપ મજબૂત થશે. ભારત અત્યારે દુનિયામાં સૌથી આગળ છે. ભારતની AI ઈકો સિસ્ટમનો સેમિકંડક્ટરમાં સાથ મળશે. ભારતની નીતિ અને નિર્ણય આવનારા સમયમાં મજબૂત પાયો નાખશે. સ્પેસ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ શાનદાર કામ કરે છે. ન્યૂક્લિયર સેક્ટરમાં શાંતિ બિલ જેવા ઐતિહાસિક નિર્ણય લેવાયા છે. AI ફીચર માટે ખુબ મહત્વના નિર્ણય લેવાયા છે. ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. અનેક સેક્ટરમાં આત્મનિર્ભરતાને બળ મળશે.

સમાચાર વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Embed widget