શોધખોળ કરો

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત બાદ દમણ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી દમણને રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જેમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યું હતું. 

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દમણમાં વિકાસને વધુ વેગ મળ્યો છે. યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર અટક્યો નથી. આજે દેશ વિકાસની નવી ઉંચાઈ પર પહોંચી રહ્યો છે. આજે દેશમાં ઈન્ફ્રસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. ગરીબ કલ્યાણને લઇને દેશમાં કામ થઈ રહ્યું છે. આજે દેશ મોટી અર્થવ્યસ્થામાં તેજ ગતિથી આગળ વધે છે. દુનિયા સંકટો વચ્ચે ઘેરાયેલી છે. વૈશ્વિક સંકટ વચ્ચે પણ 140 કરોડ લોકોનું ધ્યાન રખાયુ છે. દુનિયાભરમાં ચાલતા સંકટોનો સામનો કરી દૃઢ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સંકટની વચ્ચે પણ ભારતના અવિરત વિકાસની ગેરંટી છે.  

સમાચાર વિડિઓઝ

Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે

Embed widget