શોધખોળ કરો
PM મોદી કચ્છના ધોરડોમાં આયોજીત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી આજે કચ્છ આવશે. દરમિયાન તેઓ ત્રણ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે. 30 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઈબ્રિડ પાર્કનું ભૂમિપૂજન કરશે. ઉપરાંત સાંજે સાડા 5 વાગ્યે સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















