શોધખોળ કરો
30 ઓક્ટોબરથી PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી 30મી ઑક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી 30મીએ કેવડીયા કોલોની પહોંચી રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવશે
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















