Gujarat Politics : પાક નુકસાનીને લઈ રાજનીતિ , જુઓ અહેવાલ
Gujarat Politics : પાક નુકસાનીને લઈ રાજનીતિ , જુઓ અહેવાલ
ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો માટે સંવેદનશીલ સરકાર છે. ખેડૂત સહાય મુદ્દે ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન. સરકારે ખેડૂતોને સહાય માટે તાત્કાલિક ઓનલાઇન સર્વેની જાહેરાત કરી. ઓનલાઇન સર્વે હાથ ધરીને ઝડપથી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ઓફલાઈન સર્વેમાં ફોર્મ ભરવાની કામગીરીને કારણે સહાય ચૂકવવામાં મોડું થાય છે. ઓફલાઈન સર્વે કરી સહાય ચૂકવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય છે. સરકારે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે માટે ઓનલાઈન સર્વે હાથ ધર્યો છે. કોંગ્રેસના પ્રતાપ દુધાત પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. કોંગ્રેસ અને પ્રતાપ દુધાત ખેડૂતો સહાયથી વંચિત રહે તે માટે હવાટીયા મારી રહ્યા છે. કોંગ્રેસ સર્વે રોકવા માટે હવાતીયા મારે છે. ખેડૂતો ઓનલાઇન સર્વેમાં સીધો ભાગ લઈ શકે છે. કોંગ્રેસે પોતાના 70 વર્ષના કાર્યકાળમાં ખેડૂતોનું ભલું કર્યું નથી. કિસાન સન્માન નિધિ યોજના ભાજપે શરૂ કરી. ખેડૂતોને સહાયથી વંચિત રાખવા પ્રતાપ દુધાત અને કોંગ્રેસ પ્રયાસો કરે છે.



















