Portugal : પોર્ટુગલમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાન આર્મી ચીફની તસવીર સાથે ભારે વિરોધ
Portugal : પોર્ટુગલમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ, પાકિસ્તાન આર્મી ચીફની તસવીર સાથે ભારે વિરોધ
પોર્ટુગલમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.. અહીંયા ઓપરેશન સિંદૂરના સમર્થન અને પાકિસ્તાનના વિરોધમાં લોકો ઉતર્યા છે.. જેમાં કેટલાક લોકોએ પાકિસ્તાનના આર્મી ચીફની તસવીર સાથે વિરોધ કર્યો હતો..
ભારતીય દૂતાવાસે પોર્ટુગલમાં પાકિસ્તાની વિરોધીઓને મોટા બેનરો લગાવીને એક કડક સંદેશ આપ્યો હતો જેના પર લખ્યું હતું કે "ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી". હકીકતમાં, કેટલાક પાકિસ્તાની વિરોધીઓ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની તસવીર સાથે વિરોધ કરતા ત્યાં પહોંચ્યા હતા, જેના જવાબમાં ભારતીય રાજદ્વારીઓએ આ જવાબ આપ્યો છે..
















