શોધખોળ કરો
મોકૂફ રખાયેલી GPSCની પરીક્ષાઓ આ મહિનામાં યોજાશે, જુઓ વીડિયો
દિવાળી બાદ કોરોનાના કેસ વધતા ૨૨ નવેમ્બરથી ૨૯ નવેમ્બર સુધીની GPSCની વિવિધ ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા મોકૂફ કરી દેવાઈ હતી. આ પરીક્ષાઓ હવે ફેબ્રુઆરીમાં યોજાશે. આગામી 4થી 26 ફેબ્રુઆરી દરમિયાન GPSCની વિવિધ 25 ભરતી જાહેરાતની પ્રાથમિક કસોટી યોજાશે. સરકારી મેડિકલ કોલેજોમાં વિવિધ બ્રાંચના વર્ગ -૧ના તબીબી શિક્ષક માટેની ૨૫ જેટલી ભરતી જાહેરાતો થઈ હતી.
Tags :
Postponed GPSC Examsગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















