Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ધોરણ 1થી પાંચમાં મંજૂર મહેકમ સામે ઓછી ભરતી બહાર પડાતા ઉમેદવારોમાં આક્રોશ. મોટી સંખ્યામાં ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા. ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે, મંજૂર મહેકમ કરતા રાજ્ય સરકારે ઓછી ભરતી બહાર પાડી PTC પાસ ઉમેદવારો સાથે અન્યાય કર્યો.
ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ધોરણ 1થી પાંચમાં મંજૂર મહેકમ સામે ઓછી ભરતી બહાર પડાતા ઉમેદવારોમાં આક્રોશ. મોટી સંખ્યામાં ઉમેદવારો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા. ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે, મંજૂર મહેકમ કરતા રાજ્ય સરકારે ઓછી ભરતી બહાર પાડી PTC પાસ ઉમેદવારો સાથે અન્યાય કર્યો. ઉમેદવારોએ માગ કરી કે, અગાઉ શિક્ષક તરીકે નોકરી મેળવનારને ભરતીમાંથી બાકાત રાખવામાં આવે.. આ તરફ મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોને પોલીસે અટકાવ્યા.

















