શોધખોળ કરો

Gujarat Rain Forecast : ગુજરાતમાં સોમવારથી 3 દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં સોમવારથી 3 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા,આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં 3 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઠંડો પવન પણ ફૂંકાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસવાનું અનુમાન છે. શુક્રવારે રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સૌથી વધુ 1.54 ઈંચ, વલસાડમાં 1.5 ઈંચ, ખેરગામમાં 1.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 107.6 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.91 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 93.36 ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 110.70 ટકા વરસાદ વરસ્યો છે...

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

Embed widget