શોધખોળ કરો
સાબરકાંઠાના ઇડર અને તલોદ પંથકમાં વરસાદ, જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઇડર અને તલોદ પંથકમાં વરસાદ વરસ્યો હતો. તલોદના વક્તાપુર,સલાટપુર અને ઉજેડીયા પંથકમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના દાંતા ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પસરી ગઇ હતી. વરસાદના કારણે બાજરી, મગફળીના પાકને નુકશાન થવાની સંભાવના છે.
ગુજરાત
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
આગળ જુઓ


















